ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અનુસાર, રાજ્યપાલ રાજ્યના એડવોકેટ જનરલની નિમણુંક કરે છે ? અનુચ્છેદ - 167 અનુચ્છેદ - 164 અનુચ્છેદ - 165 અનુચ્છેદ - 166 અનુચ્છેદ - 167 અનુચ્છેદ - 164 અનુચ્છેદ - 165 અનુચ્છેદ - 166 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના એટર્ની જનરલને ___ નક્કી કરે તે મહેનતાણું મળશે. સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રપતિ કાયદા મંત્રાલય વડાપ્રધાન સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રપતિ કાયદા મંત્રાલય વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં ભાગ-9માં પંચાયતો અંગેની જોગવાઈઓ નીચેના પૈકી કયા રાજ્યને લાગુ પડતી નથી ? ત્રિપુરા મિઝોરમ અરુણાચલ પ્રદેશ સિક્કિમ ત્રિપુરા મિઝોરમ અરુણાચલ પ્રદેશ સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) શહેર સ્થાનિક સ્વરાજ (Urban Local Government)ના વિષયો પર કાર્ય માટે કયું/ક્યાં કેન્દ્રીય મંત્રાલય/મંત્રાલયો સંલગ્ન છે ? આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય આપેલ તમામ સંરક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય આપેલ તમામ સંરક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વર્ષ 1907માં વિકેન્દ્રીકરણ માટે નિમાયેલા રોયલ કમિશનના ચેરમેન કોણ હતા ? એમ્બરલીન લોર્ડ ફ્રાંસ હોબ હાઉસ લોર્ડ મિન્ટો એમ્બરલીન લોર્ડ ફ્રાંસ હોબ હાઉસ લોર્ડ મિન્ટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP