ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણ મુજબ ભારતમાં 'નાગરિકતા' વિષય, કઈ યાદીમાં સમાવવામાં આવ્યો છે ?

કેન્દ્ર/સંઘ યાદી
રાજ્ય યાદી
સહવર્તી/સમવર્તી યાદી
નાગરિકતા યાદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ સંદર્ભે કયું વિધાન સાચું નથી ?

આ સમિતિમાં સભ્ય હોય તેવા વિધાન સભ્ય મંત્રીમંડળમાં સ્થાન પામે તો આ સમિતિનું સભ્યપદ પૂર્ણ થાય છે.
સમિતિના અધ્યક્ષ વિરોધ પક્ષના હોય છે.
મંત્રી મંડળના કોઈ સભ્ય આ સમિતિમાં ન હોઈ શકે
સમિતિના 2 સભ્યોની નિમણૂક CAG દ્વારા કરવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતનું નાણાકીય વર્ષ કયું ગણાય છે ?

નવેમ્બર થી ઓકટોબર
જાન્યુઆરી થી ડિસેમ્બર
એપ્રિલ થી માર્ચ
મે થી એપ્રિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતની સંવિધાન સભા દ્વારા તા.___ ના રોજ સંવિધાન અપનાવવામાં આવ્યું હતું.

26 જાન્યુઆરી 1949
26 જાન્યુઆરી 1950
26 નવેમ્બર 1949
15 ઓગસ્ટ 1949

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP