ભારતનું બંધારણ (Constitution Of India)
કોના મત મુજબ, 'બધા જ વ્યવહારો નાણા ઉપર આધારિત છે. તેથી કોષ (ટ્રેઝરી) ઉપર સંપૂર્ણ ધ્યાન આપવું જોઈએ ?

વિલાંબી
કૌટિલ્ય
હુવર કમિશન
લોઈડ જોર્જ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદમાં નાણાંકીય ખરડો મૂકવા માટે કોની પૂર્વ મંજૂરી જરૂરી છે ?

કેન્દ્રીય નાણાંપંચ
વડાપ્રધાન
રાષ્ટ્રપતિ
નાણાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સમગ્ર ભારતીય પ્રદેશ માટે સમાન નાગરિક ધારો (Uniform Civil Code) ઘડવા માટે ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં જણાવ્યું છે ?

અનુચ્છેદ - 44
અનુચ્છેદ - 16
અનુચ્છેદ - 14
અનુચ્છેદ - 45

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેના પૈકી કયા દેશનું બંધારણ, વિશ્વનું સૌથી લાંબુ–સર્વગ્રાહી લિખિત બંધારણ ગણવામાં આવે છે ?

બ્રિટન (યુ.કે.)
યુ.એસ.એ.
ભારત
રશિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP