ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના કોન્ટ્રોલર અને ઓડિટર જનરલની નિમણૂક કોણ કરે છે ?

પ્રધાન મંત્રી
નાણાં મંત્રી
રાષ્ટ્રપતિ
કાયદા મંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેના પૈકી કઈ સમિતિમાં ધારાસભ્યો સભ્ય તરીકે હોઇ શકે નહીં ?

અંદાજ સમિતિ
જાહેર હિસાબ સમિતિ
પંચાયતી રાજ સમિતિ
ખર્ચ અગ્રતા સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP