ભારતનું બંધારણ (Constitution Of India) આધુનિક અર્થમાં ભારતમાં કયારથી અંદાજપત્રનો પ્રારંભ કરવામાં આવ્યો ? 1861 1863 1860 1862 1861 1863 1860 1862 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાત રાજ્યના કયા મુખ્યમંત્રીના કાર્યકાળ દરમ્યાન પંચાયતી રાજનો કાયદો ઘડવામાં આવ્યો ? બળવંતરાય મહેતા ડો. જીવરાજ મહેતા હિતેન્દ્રભાઈ દેસાઈ ઘનશ્યામ ઓઝા બળવંતરાય મહેતા ડો. જીવરાજ મહેતા હિતેન્દ્રભાઈ દેસાઈ ઘનશ્યામ ઓઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બિનમત પાત્ર ખર્ચ અંગે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ? બિનમન પાત્ર ખર્ચના અંદાજો મત માટે વિધાનસભા સમક્ષ રજૂ કરવામાં આવતા નથી. અદાલતના હુકમો અન્વયે ચૂકવવાપાત્ર ખર્ચ બિનમત પાત્ર છે. સંવિધાનની કલમ અન્વયે રાજ્યના એકત્રિત ફંડમાંથી મેળવવાના ખર્ચ તરીકે અંદાજપત્રમાં અલગ દર્શાવવો જરૂરી છે. બિનમત પાત્ર ખર્ચના અંદાજો અંગે વિધાનસભામાં ચર્ચા કરી શકાય નહીં બિનમન પાત્ર ખર્ચના અંદાજો મત માટે વિધાનસભા સમક્ષ રજૂ કરવામાં આવતા નથી. અદાલતના હુકમો અન્વયે ચૂકવવાપાત્ર ખર્ચ બિનમત પાત્ર છે. સંવિધાનની કલમ અન્વયે રાજ્યના એકત્રિત ફંડમાંથી મેળવવાના ખર્ચ તરીકે અંદાજપત્રમાં અલગ દર્શાવવો જરૂરી છે. બિનમત પાત્ર ખર્ચના અંદાજો અંગે વિધાનસભામાં ચર્ચા કરી શકાય નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં પસાર કરવામાં આવેલ GST બિલ એ બંધારણનો કેટલામો સુધારો છે ? 221 મો 212 મો 121 મો 122 મો 221 મો 212 મો 121 મો 122 મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના કાર્યકારી વડાપ્રધાન તરીકેનું સૌભાગ્ય પ્રાપ્ત કરનાર વડાપ્રધાન ગુલઝારીલાલ નંદા ગુજરાતના કયા વિસ્તારમાંથી ચૂંટાયા હતા ? સુરત બનાસકાંઠા જામનગર સાબરકાંઠા સુરત બનાસકાંઠા જામનગર સાબરકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP