ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય સરકારના અંદાજપત્રમાં નીચેના પૈકી કોનો ખર્ચ 'બિનમતપાત્ર' છે ? આપેલ તમામ ગુજરાત હાઈકોર્ટ રાજ્યપાલ જાહેર સેવા આયોગ આપેલ તમામ ગુજરાત હાઈકોર્ટ રાજ્યપાલ જાહેર સેવા આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી શેની જોગવાઈ બંધારણમાં થયેલ નથી ? એકત્રિત ફંડ જાહેર હિસાબ લોકલ ફંડ આકસ્મિક ફંડ એકત્રિત ફંડ જાહેર હિસાબ લોકલ ફંડ આકસ્મિક ફંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારત દેશ આઝાદ થયા બાદ 15 ઓગષ્ટ 1947 બાદ દેશના સૌ પ્રથમ નાણાંપ્રધાન કોણ હતા ? જહોન મથાઈ લિયાકતઅલી ખાન સી. ડી. દેશમુખ આર. કે. સન્મુખમ શેટ્ટી જહોન મથાઈ લિયાકતઅલી ખાન સી. ડી. દેશમુખ આર. કે. સન્મુખમ શેટ્ટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નિયમિત બજેટ મંજુર ન કરતાં, બંધારણની કલમ 206 મુજબ 'વોટ ઓન એકાઉન્ટ' મંજુર કરવામાં આવે તો નીચેના પૈકી શું કરી શકાય ?(1) નવા કરવેરા નકકી કરી શકાય.(2) નવા કરવેરા નકકી ન કરી શકાય.(3) નવી બાબતો અંગેનો ખર્ચ મંજૂર કરી શકાય.(4) સ્થાયી ખર્ચ મંજુર કરી શકાય. 1 1 અને 3 3 2 અને 4 1 1 અને 3 3 2 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય સરકારના આકસ્મિક ફંડની જોગવાઈ બંધારણની કઈ કલમ હેઠળ કરવામાં આવી છે ? 309 267 (2) 266 (2) 266 (1) 309 267 (2) 266 (2) 266 (1) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP