ભારતનું બંધારણ (Constitution Of India) "અપરાધના પ્રમાણમાં દંડ હોવો જોઈએ" એમ કોણે કહ્યું છે ? મનુ બૃહસ્પતિ પરાશર કૌટિલ્ય મનુ બૃહસ્પતિ પરાશર કૌટિલ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં ત્રિસ્તરીય પંચાયતી રાજની ભલામણ કોણે કરી હતી ? રિખવદાસ શાહ સમિતિ અશોક મહેતા સમિતિ ઝીણાભાઈ દરજી સમિતિ બળવંતરાય મહેતા સમિતિ રિખવદાસ શાહ સમિતિ અશોક મહેતા સમિતિ ઝીણાભાઈ દરજી સમિતિ બળવંતરાય મહેતા સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના કયા અનુચ્છેદ પ્રમાણે ચૌદ વર્ષની નીચેની વયના બાળકને કારખાનામાં જોખમકારક કામ માટે રાખી શકાય નહીં ? અનુચ્છેદ 24 પ્રમાણે અનુચ્છેદ 21 પ્રમાણે આવી કોઇ જોગવાઈ નથી અનુચ્છેદ 26 પ્રમાણે અનુચ્છેદ 24 પ્રમાણે અનુચ્છેદ 21 પ્રમાણે આવી કોઇ જોગવાઈ નથી અનુચ્છેદ 26 પ્રમાણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સનદી સેવા "પક્ષથી પર" હોવી જોઇએ અને "રાજકીય ગણતરીઓ લઘુતમ હોવી જોઇએ" – એવું કોણે કહ્યું છે ? જગજીવનરામ બી. આર. આંબેડકર સરદાર પટેલ જવાહરલાલ નેહરૂ જગજીવનરામ બી. આર. આંબેડકર સરદાર પટેલ જવાહરલાલ નેહરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના ઉપલા ગૃહને ___ કહે છે. રાજ્યસભા વિધાનસભા લોકસભા આપેલ પૈકી એક પણ નહીં રાજ્યસભા વિધાનસભા લોકસભા આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP