ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની કઈ કલમ અન્વયે રાષ્ટ્રપતિ, નાણાંપંચે કરેલી ભલામણોને સંસદમાં પ્રસ્તુત કરે છે ? 281 280 279 283 281 280 279 283 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના જોડકાં જોડો. અ. a. સમાનતાનો અધિકારb. નિઃશુલ્ક કાનુની સહાય c. મૌલિક કર્તવ્ય d. અશકત વર્ગોનું કલ્યાણ બ. 1. આર્ટીકલ 51(A)2. આર્ટીકલ 46 3. આર્ટીકલ 14 4. આર્ટીકલ 39 (A) 3, 4, 2, 1 3, 4, 1, 2 4, 1, 3, 2 1, 4, 2, 3 3, 4, 2, 1 3, 4, 1, 2 4, 1, 3, 2 1, 4, 2, 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણની કઈ કલમ હેઠળ ચૂંટણીપંચની રચના થયેલ છે ? કલમ – 320 કલમ – 322 કલમ – 324 કલમ – 326 કલમ – 320 કલમ – 322 કલમ – 324 કલમ – 326 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતના પ્રથમ રાજય નાણાં પંચના અધ્યક્ષ કોણ હતા ? ઘીરુભાઈ શાહ જશવંત મહેતા વિનય શર્મા સનત મહેતા ઘીરુભાઈ શાહ જશવંત મહેતા વિનય શર્મા સનત મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલે પોતાની ઈચ્છાથી (સ્વેચ્છાએ) રાજીનામું આપવું હોય તો કોને આપવું પડે ? રાષ્ટ્રપતિને વડાપ્રધાનને સ્પીકરને મુખ્ય પ્રધાનને રાષ્ટ્રપતિને વડાપ્રધાનને સ્પીકરને મુખ્ય પ્રધાનને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP