ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની લોકસભાના સભ્ય પી.એ. સંગમા કેટલામી લોકસભામાં સ્પીકર તરીકે નિમણૂક પામ્યા હતા ? 11મી લોકસભા 9મી લોકસભા 12મી લોકસભા 14મી લોકસભા 11મી લોકસભા 9મી લોકસભા 12મી લોકસભા 14મી લોકસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના કોઇપણ ગૃહમાં કોણ પ્રથમ મત આપી ન શકે ? આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં સ્પીકર ચેરમેન આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં સ્પીકર ચેરમેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "રાજ્યપાલની મુખ્ય કામગીરી રાજ્ય સરકારના ગૌરવ, સ્થિરતા તેમજ તેની સામૂહિક જવાબદારીનું રક્ષણ કરવાની છે.“ આ વિધાન કોનું છે ? ક.મા. મુનશી બી.આર. આંબેડકર લાલબહાદુર શાસ્ત્રી જવાહરલાલ નેહરુ ક.મા. મુનશી બી.આર. આંબેડકર લાલબહાદુર શાસ્ત્રી જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિને અનુચ્છેદ–60 પ્રમાણે તેમના હોદા માટે શપથ કોણ લેવડાવે છે ? સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ પ્રધાનમંત્રી એટર્ની જનરલ વડી અદાલતના ન્યાયમૂર્તિ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ પ્રધાનમંત્રી એટર્ની જનરલ વડી અદાલતના ન્યાયમૂર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પબ્લિક પ્રોસીક્યુટરની નિમણૂક કોણ કરે છે ? જિલ્લા કલેકટર રાજ્ય સરકાર સેશન્સ કોર્ટ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જિલ્લા કલેકટર રાજ્ય સરકાર સેશન્સ કોર્ટ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP