ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્ય નાણાં પંચના સંદર્ભમાં રાજ્યપાલની જવાબદારી શું છે ?

નાણાં પંચની ભલામણો વિધાનસભા સમક્ષ રજૂ થાય તે જુએ છે.
વિધાનસભા સમક્ષ નાણાં પંચ પરનો પગલાં અહેવાલ રજૂ થાય તે તેઓ જુએ છે.
આપેલ તમામ
તેઓ રાજ્ય નાણાં પંચની નિમણુક કરે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના ભંગ બદલ નીચેના પૈકીનું કયુ વિધાન યોગ્ય છે ?

માત્ર સર્વોચ્ચ અદાલત સમક્ષ જ, કેસ લઈ જઈ શકાય છે.
અદાલનનો આશરો લઇ શકાય નહીં.
માત્ર વડી અદાલત સમક્ષ જ, કેસ લઇ જઇ શકાય છે.
અદાલતનો આશરો લઈ શકાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણમાં નિયંત્રક મહાલેખા પરિક્ષક (Comptroller Auditor General of India) ની નિમણૂક કોણ કરે છે ?

પ્રધાનમંત્રી
પબ્લિક એકાઉન્ટ્સ કમિટી (જાહેર હિસાબ સમિતિ)
રાષ્ટ્રપતિ
કેન્દ્રિય નાણાં મંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP