ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિની ઈચ્છા સુધી અખિલ ભારતીય સેવાઓ તથા કેન્દ્રીય સેવાઓ અને હોદ્દાઓના સભ્યો હોદા પર રહી શકે એવી જોગવાઈ ભારતના બંધારણમાં કઇ કલમમાં કરવામાં આવી છે ? કલમ –310 કલમ –309 કલમ –335 કલમ –324 કલમ –310 કલમ –309 કલમ –335 કલમ –324 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) દ્વિતીય વહીવટી સુધારા પંચ તેના 15માં અહેવાલમાં રાજ્યનું મંત્રીમંડળ કેટલા સભ્યોનું રાખવાની ભલામણ કરી છે ? વિધાનસભાની સભ્ય સંખ્યાના 5 ટકા. ઓછામાં ઓછા 20 સભ્યો. વિધાનસભાની સભ્ય સંખ્યાના 10 ટકાથી 15 ટકા. વિધાનસભાની સભ્ય સંખ્યાના 20 ટકા. વિધાનસભાની સભ્ય સંખ્યાના 5 ટકા. ઓછામાં ઓછા 20 સભ્યો. વિધાનસભાની સભ્ય સંખ્યાના 10 ટકાથી 15 ટકા. વિધાનસભાની સભ્ય સંખ્યાના 20 ટકા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા સ્તરની સમાજિક ન્યાયસમિતિ પોતાના સભ્યોમાંથી પેટા સમિતિની નિમણૂક કરી શકે છે ? જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ગ્રામ પંચાયત રાજ્ય સરકાર જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ગ્રામ પંચાયત રાજ્ય સરકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અકસ્માતમાં પ્રથમ દર્શનીય પુરાવો (prima facie Evidence) કોને કહેવામાં આવે છે ? પંચનામાને ઉપરના બધાજ સાક્ષીની જુબાનીને તબીબી પ્રમાણપત્રને પંચનામાને ઉપરના બધાજ સાક્ષીની જુબાનીને તબીબી પ્રમાણપત્રને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) તપાસ પંચ ધારા હેઠળ નિમાયેલા તપાસ પંચનો અહેવાલ કોની સમક્ષ રજૂ થાય ? રાજ્યપાલ સરકાર લોકસભા રાષ્ટ્રપતિ રાજ્યપાલ સરકાર લોકસભા રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP