ભારતનું બંધારણ (Constitution Of India)
ક્યાં સ્તરની સામાજિક ન્યાયસમિતિ પોતાના સભ્યોમાંથી પેટા સમિતિની નિમણૂક કરી શકે છે ?

તાલુકા પંચાયત
ગ્રામ પંચાયત
રાજ્ય સરકાર
જિલ્લા પંચાયત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન કયાંથી લેવામાં આવ્યું છે ?

રાણા કુંભના વિજય સ્તંભમાંથી
વારાણસીમાં આવેલ સારનાથ સ્તંભમાંથી
જૂનાગઢના અશોક શિલાલેખમાંથી
જલિયાવાલા બાગના લોહ સ્તંભમાંથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ઓગસ્ટ, 1947ના રોજ ભારતીય સંસદના મધ્યસ્થ હોલ (બંધારણ કક્ષ) ના છાપરા ઉપર બંધારણ સભાના પ્રમુખના આમંત્રણ અનુસાર ભારતનો ધ્વજ કોના દ્વારા લહેરાવવામાં આવ્યો હતો ?

વાઈસરોય લોર્ડ ઈર્વિન
પંડિત જવાહરલાલ નહેરુ
લોર્ડ માઉન્ટબેટન
ડો. રાજેન્દ્ર પ્રસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્ય નાણાં પંચના સંદર્ભમાં રાજ્યપાલની જવાબદારી શું છે ?

તેઓ રાજ્ય નાણાં પંચની નિમણૂક કરે છે.
નાણાં પંચની ભલામણો વિધાનસભા સમક્ષ રજૂ થાય તે જુએ છે.
વિધાનસભા સમક્ષ નાણાં પંચ પરનો પગલાં અહેવાલ રજૂ થાય તે જુએ છે.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP