ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન કયાંથી લેવામાં આવ્યું છે ?

રાણા કુંભના વિજય સ્તંભમાંથી
જલિયાવાલા બાગના લોહ સ્તંભમાંથી
વારાણસીમાં આવેલ સારનાથ સ્તંભમાંથી
જૂનાગઢના અશોક શિલાલેખમાંથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
'નીતિ આયોગ'ની રચના કઈ રીતે કરવામાં આવેલી હતી ?

સંસદમાં કાયદો સુધારીને
મંત્રીમંડળના સચિવાલયના ઠરાવથી
કોર્ટના ચુકાદાનું પાલન કરવા
બંધારણમાં જરૂરી સુધારો કરીને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેનામાંથી કયું એક કથન સાચું નથી ?

શક સંવતના આધાર પર રાષ્ટ્રીય પંચાગમાં 1 ચૈત્ર સામાન્યતઃ 22 માર્ચે અને અધિક વર્ષમાં 21 ના રોજ આવે છે.
રાષ્ટ્રગીત 'વંદે માતરમ્' ની રચના બંકિમચંદ્ર ચેટર્જી મૂળ બંગાળી ભાષામાં કરી હતી.
ભારતના રાષ્ટ્રીય ધ્વજના પ્રાથમિક રૂપને બંધારણ સભાએ 22 જુલાઈ, 1947 એ અપનાવેલ હતો.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદની બેઠકો ચાલુ ન હોય ત્યારે વટહુકમ પ્રસિદ્ધ કરવાની રાષ્ટ્રપતિની સતા...

નાણાંકીય સતા છે.
સામાન્ય સતા છે.
આપેલ પૈકી એક પણ નહીં
ધારાકીય સતા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP