ભારતનું બંધારણ (Constitution Of India)
"સંઘના હિસાબો સંબંધી ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષકનાં રિપોર્ટ માન રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ કરવાની" જોગવાઈ બંધારણનાં ક્યાં આર્ટિકલમાં જણાવવામાં આવેલું છે ?

149
148
150
151

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નાણા બીલ કઈ જગ્યાએ રજુ કરવામાં આવે છે ?

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા
રાજ્યસભા અથવા લોકસભા - કોઈપણ ગૃહમાં
માત્ર રાજ્યસભામાં
માત્ર લોકસભામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP