ભારતનું બંધારણ (Constitution Of India) એંગ્લો-ઈન્ડિયન કોમને લોકસભામાં પૂરતું પ્રતિનિધિત્વ મળ્યું નથી એવો રાષ્ટ્રપતિનો અભિપ્રાય થાય, તો તેઓ તે કોમના વધુમાં વધુ કેટલા સભ્યોને લોકસભામાં નિયુક્ત કરી શકશે ? 3 2 4 5 3 2 4 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણ અનુસાર સંસદમાં કોનો સમાવેશ થાય છે ? રાજ્યસભા માનનીય રાષ્ટ્રપતિ લોકસભા માનનીય રાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભા રાજ્યસભા માનનીય રાષ્ટ્રપતિ લોકસભા માનનીય રાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પર્યાવરણનું જતન અને સુધારણા તથા જંગલો અને વન્ય પશુપક્ષીઓના રક્ષણ બાબતની જોગવાઈ રાજ્યનીતિના માર્ગદર્શકના સિદ્ધાંતોમાં ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી ? અનુચ્છેદ - 45 અનુચ્છેદ - 46 અનુચ્છેદ - 48-ક અનુચ્છેદ - 48 અનુચ્છેદ - 45 અનુચ્છેદ - 46 અનુચ્છેદ - 48-ક અનુચ્છેદ - 48 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જાહેર વ્યવસ્થા, નીતિમત્તા અને સ્વાસ્થ્યને બાધ ન આવે તે રીતે, ધાર્મિક સ્વાતંત્ર્યના અધિકારો ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં છે ? અનુચ્છેદ -23 અનુચ્છેદ -22 અનુચ્છેદ -25 અનુચ્છેદ -24 અનુચ્છેદ -23 અનુચ્છેદ -22 અનુચ્છેદ -25 અનુચ્છેદ -24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જાહેર રોજગારીની બાબતમાં તકની સમાનતા ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં છે ? અનુચ્છેદ -19 અનુચ્છેદ -13 અનુચ્છેદ -12 અનુચ્છેદ -16 અનુચ્છેદ -19 અનુચ્છેદ -13 અનુચ્છેદ -12 અનુચ્છેદ -16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP