ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભામાં "શૂન્ય કાળનો" મહત્તમ સમયગાળો કેટલો હોય છે ? નિયત કરેલ નથી 90 મિનિટ 30 મિનિટ એક કલાક નિયત કરેલ નથી 90 મિનિટ 30 મિનિટ એક કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) દરેક લોકસેવા આયોગના અડધાથી નજીકની સંખ્યાના સભ્યો, દરેકે પોતાની નિમણૂંકની તારીખે ભારત સરકાર હેઠળ અથવા કોઈ રાજ્યની સરકાર હેઠળ ઓછામાં ઓછા ___ વર્ષ સુધી હોદ્દો ધરાવતો હોવો જોઈએ. 07 10 05 03 07 10 05 03 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ત્રણ યાદીઓ, રાજ્ય યાદી, સંઘ યાદી અને સંયુક્ત યાદીની વિગતો બંધારણની કઈ સૂચિમાં છે? પાંચમી ચોથી સાતમી નવમી પાંચમી ચોથી સાતમી નવમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનમાં "જાહેર આરોગ્ય અને સ્વચ્છતા" નો સમાવેશ કઈ યાદીમાં થયો છે ? રાજ્ય યાદી સંઘ યાદી સંયુક્ત યાદી આપેલ પૈકી એક પણ નહીં રાજ્ય યાદી સંઘ યાદી સંયુક્ત યાદી આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાઆરોપની કાર્યરીતિ કોણ શરૂ કરી શકે ? ફક્ત રાજ્યસભા કોઈ પણ વિધાનસભા સંસદના બેમાંથી કોઈ એક ગૃહ ફક્ત લોકસભા ફક્ત રાજ્યસભા કોઈ પણ વિધાનસભા સંસદના બેમાંથી કોઈ એક ગૃહ ફક્ત લોકસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP