ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણની નીચેના પૈકી કઈ યાદીમાં નગરપાલિકાઓના કાર્યોની સ્પષ્ટતા કરવામાં આવી છે ? 11મી યાદી 12મી યાદી 8મી યાદી 9મી યાદી 11મી યાદી 12મી યાદી 8મી યાદી 9મી યાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના 86માં સુધારા (2002) થી તેના વિભાગ-3માં કયો મૂળભૂત અધિકાર ઉમેરવામાં આવ્યો હતો ? અંગત જીવનનો અધિકાર સમાન ન્યાય અને મફત કાનૂની સહાય શિક્ષણનો અધિકાર સહકારી મંડળીઓ બનાવવાનો અધિકાર અંગત જીવનનો અધિકાર સમાન ન્યાય અને મફત કાનૂની સહાય શિક્ષણનો અધિકાર સહકારી મંડળીઓ બનાવવાનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોની ભલામણ મુજબ રાજ્યોને કેન્દ્ર કર-આવકનો હિસ્સો મળે છે ? નાણાપંચ આયોજન પંચ નીતિ આયોગ કેન્દ્ર સરકાર નાણાપંચ આયોજન પંચ નીતિ આયોગ કેન્દ્ર સરકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જ્યારે રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવે છે ત્યારે તેનાં અધ્યક્ષ કોણ હોય છે ? રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ સ્પીકર પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ સ્પીકર પ્રધાનમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાણાપંચમાં કોનો સમાવેશ હોય છે ? અધ્યક્ષ અને પાંચ અન્ય સભ્યો અધ્યક્ષ અને ચાર અન્ય સભ્યો અધ્યક્ષ અને બે અન્ય સભ્યો અધ્યક્ષ અને ત્રણ અન્ય સભ્યો અધ્યક્ષ અને પાંચ અન્ય સભ્યો અધ્યક્ષ અને ચાર અન્ય સભ્યો અધ્યક્ષ અને બે અન્ય સભ્યો અધ્યક્ષ અને ત્રણ અન્ય સભ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP