ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની જોગવાઈને ધ્યાને લઈને લોકસભામાં મહત્તમ બેઠકો કયા રાજ્યને ફાળવવામાં આવેલી છે ? ગુજરાત આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ગુજરાત આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "જાહેર મિલકતનું રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરવો" એ બાબત શામાં દર્શાવવામાં આવેલી છે ? રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો મૂળભૂત હક્કો આમુખ મૂળભૂત ફરજો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો મૂળભૂત હક્કો આમુખ મૂળભૂત ફરજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "મૂળભૂત ફરજો" ની જોગવાઈઓ કોને લાગુ પડે છે ? ભારતના દરેક નાગરિકને 21 વર્ષથી વધુ ઉંમરનાં વ્યક્તિને આપેલ પૈકી કોઈ પણ નહીં 25 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિને ભારતના દરેક નાગરિકને 21 વર્ષથી વધુ ઉંમરનાં વ્યક્તિને આપેલ પૈકી કોઈ પણ નહીં 25 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "ધરપકડ કરાયેલ વ્યક્તિને, ધરપકડથી 24 કલાકમાં નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવાની જોગવાઈ" એ સંવિધાનનાં કયા અનુચ્છેદમાં જણાવવામાં આવેલ છે ? 23 24 25 22 23 24 25 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "ભારતનાં રાજ્ય ક્ષેત્રમાં ગમે તે ભાગમાં નિવાસ કરવાનો, વ્યવસાય કરવાનો કામકાજ, વેપાર નોકરી કરવાનો હક્ક" ને ભારતના બંધારણ કયા આર્ટિકલમાં જણાવવામાં આવેલ છે ? 21 18 19 20 21 18 19 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP