ભારતનું બંધારણ (Constitution Of India) લોકસેવા આયોગનાં કાર્યોની વિગતો સંવિધાનના કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી છે ? 320 318 321 319 320 318 321 319 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંવિધાનની જોગવાઈઓ મુજબ પંચાયતો માટે નાણાં આયોગની રચના કરવા બાબતેની જવાબદારી કોને આપવામાં આવેલી છે ? માન.મુખ્ય મંત્રીશ્રી માન.વિધાનસભાનાં અધ્યક્ષશ્રી માન.નાણા મંત્રીશ્રી માન.રાજ્યપાલશ્રી માન.મુખ્ય મંત્રીશ્રી માન.વિધાનસભાનાં અધ્યક્ષશ્રી માન.નાણા મંત્રીશ્રી માન.રાજ્યપાલશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સર્વોચ્ચ ન્યાયાલયની મૂળ હકૂમત (original Jurisdiction) અંગેની જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ? 129 132 131 130 129 132 131 130 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "માન. રાષ્ટ્રપતિની ચૂંટણીની રીત" અંગેની જોગવાઈ ભારતના બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ? 53 54 55 56 53 54 55 56 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાની ચૂંટણીઓ પુખ્ત મતાધિકારને ધોરણે કરવા બાબતની જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ? 327 328 325 326 327 328 325 326 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP