ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
'મેના ગુર્જરી' નામના પ્રખ્યાત નાટકના દિગ્દર્શક .......

મૃણાલિની સારાભાઇ
જયશંકર 'સુંદરી'
અવિનાશ વ્યાસ
જશવંત ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાત યુનિવર્સિટીના સૌપ્રથમ કુલપતિનું નામ આપો.

ડૉ. ઉમાશંકર જોષી
પ્રો મગનભાઈ દેસાઈ
હરસિદ્ધભાઈ દિવેટિયા
નરસિંહરાવ દિવેટીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
પ્રતિવર્ષ કાર્તિકી પૂનમના દિવસે સાબરમતી અને વાત્રક નદીના સંગમ સ્થળે કયો મેળો ભરાય છે ?

સંસ્કૃતિકુંજ મેળો
ભવનાથ મહાદેવનો મેળો
વૌઠાનો મેળો
તરણેતરનો મેળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
અમદાવાદ સ્થિત વિશ્વપ્રસિદ્ધ વેદમંદિરના સ્થાપકનું નામ જણાવો.

સ્વામી શ્રી રવિશંકર મહારાજ
સ્વામીશ્રી ગંગેશ્વરાનંદજી મહારાજ
સ્વામીશ્રી અનિલેશ્વરાનંદજી મહારાજ
સ્વામી શ્રી વેદ પ્રકાશ જી મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP