ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) "કુમાર" મેગેઝિન સાથે નીચેનામાંથી કયા ચિત્રકાર સંકળાયેલા હતા ? સોમાલાલ શાહ કનુભાઇ દેસાઇ રવિ શર્મા રવિશંકર રાવળ સોમાલાલ શાહ કનુભાઇ દેસાઇ રવિ શર્મા રવિશંકર રાવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતનો ચિતારા સમુદાય કઈ કળા માટે પ્રખ્યાત છે ? આપેલ એક પણ નહીં તેની શિકાર કરવાની આગવી પદ્ધતિ માટે તેની આગવી ચિત્રકળા શૈલી માટે માર્ગની બંને બાજુ દિવાલ પરના મોટા પેઇન્ટિંગ માટે આપેલ એક પણ નહીં તેની શિકાર કરવાની આગવી પદ્ધતિ માટે તેની આગવી ચિત્રકળા શૈલી માટે માર્ગની બંને બાજુ દિવાલ પરના મોટા પેઇન્ટિંગ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) "ડબલ ઈક્કટ" પદ્ધતિ નીચે પૈકી કયા ક્ષેત્ર સાથે સંકળાયેલી છે ? ગુંથણની કળા હાથશાળ દ્વારા વણાટની એક કળા નૃત્ય કળા નાટ્ય કળા ગુંથણની કળા હાથશાળ દ્વારા વણાટની એક કળા નૃત્ય કળા નાટ્ય કળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતના જાણીતા તરણેતરના મેળામાં નીચેના પૈકી કોનું સ્થાનક છે ? બ્રહ્મા વિષ્ણુ રામ શિવ બ્રહ્મા વિષ્ણુ રામ શિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતમાં મધુપુરી તીર્થધામ ક્યાં આવેલું છે ? પાલીતાણા મહુડી શંખેશ્વર કાયાવરોહણ પાલીતાણા મહુડી શંખેશ્વર કાયાવરોહણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP