ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભરૂચના ચાંદોદ, ઝઘડિયા, અંકલેશ્વરમાં સામાજિક પ્રસંગે કયુ નૃત્ય રમાય છે ? ગામતી નૃત્ય કાકડા નૃત્ય આગવા નૃત્ય છેલૈયા નૃત્ય ગામતી નૃત્ય કાકડા નૃત્ય આગવા નૃત્ય છેલૈયા નૃત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) માગસર માસમાં ડાંગ જિલ્લામાં ડુંગરદેવની પૂજા પ્રસંગે ભાયા નૃત્ય થાય છે. આ નૃત્યનું અનિવાર્ય વાદ્ય કયું છે ? તાડપું (ડોબરું) નરહિલો પીસવો-પીસવી પાવરી તાડપું (ડોબરું) નરહિલો પીસવો-પીસવી પાવરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ડુંગરની તળેટીમાં દેવના નાચણા માટેની જગ્યા હોય તેને શું કહેવાય ? છિનકો રાયખલી ગામુક જાંખીર છિનકો રાયખલી ગામુક જાંખીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. તડવીઓના આલેણી-હાલેણીમાં તડવીઓના ટોળાને ભીલોમાં આલેણિયા નામે ઓળખાય છે. આપેલ તમામ આ નૃત્ય વસંતઋતુના આગમનને વધાવવા માટે થાય છે. આલેણી-હાલેણીએ વડોદરા વિસ્તારની તડવી આદિવાસી કન્યાઓનું લોકનૃત્ય છે. તડવીઓના આલેણી-હાલેણીમાં તડવીઓના ટોળાને ભીલોમાં આલેણિયા નામે ઓળખાય છે. આપેલ તમામ આ નૃત્ય વસંતઋતુના આગમનને વધાવવા માટે થાય છે. આલેણી-હાલેણીએ વડોદરા વિસ્તારની તડવી આદિવાસી કન્યાઓનું લોકનૃત્ય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સુજની નામની રાઈનો ઉદ્યોગ ક્યા વિકસેલ છે ? અમદાવાદ કચ્છ સુરત ભરૂચ અમદાવાદ કચ્છ સુરત ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP