ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
આકાશવાણીનું આદર્શ વાક્ય જણાવો.

યોગઃ કર્મસુ કૌશલમ્
સર્વજન હિતાય, સર્વજન સુખાય
બહુજન હિતાય બહુજન સુખાય
જાગૃતમ અહર્નિશમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

માઘ મેળો ભરૂચમાં ભરાય છે જે મેઘરાજાની છડીનો ઉત્સવ તરીકે પણ ઓળખાય છે.
મેઘરાજાને બોલાવવા માટે ભરૂચ જિલ્લાના ભોઈ જ્ઞાતિના લોકો મેઘરાજાની છડીનો ઉત્સવ ઉજવે છે.
આપેલ તમામ
શ્રાવણ વદ નોમના દિવસે મેઘરાજાની છડીનો ઉત્સવ શરૂ થાય છે અને શ્રાવણ વદ દસમના દિવસે વરઘોડો કાઢી નર્મદા નદીમાં મૂર્તિ વિસર્જન થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP