ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? સાબરકાંઠા ખેડા મહીસાગર દાહોદ સાબરકાંઠા ખેડા મહીસાગર દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) નીચે દર્શાવેલ જોડકા પૈકી અયોગ્ય જોડ શોધો. વિશાળ થર્મલ પાવર સ્ટેશન-ધુવારણ : સુરત જીલ્લો નવલખા દરબારગઢ માટે જાણીતું-ગોંડલ : રાજકોટ જિલ્લો કાચબાના ઉછેર માટેનું કેન્દ્ર-હાથબ : ભાવનગર જિલ્લો જૈન પંચતીર્થમાનું વિખ્યાત સ્થળ-સુથરી : કચ્છ જિલ્લો વિશાળ થર્મલ પાવર સ્ટેશન-ધુવારણ : સુરત જીલ્લો નવલખા દરબારગઢ માટે જાણીતું-ગોંડલ : રાજકોટ જિલ્લો કાચબાના ઉછેર માટેનું કેન્દ્ર-હાથબ : ભાવનગર જિલ્લો જૈન પંચતીર્થમાનું વિખ્યાત સ્થળ-સુથરી : કચ્છ જિલ્લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) નીચે દર્શાવેલ જોડકા પૈકી અયોગ્ય જોડ શોધો. દેવાધિદેવ મહાદેવનું ભવ્ય શિવાલય-બિલેશ્વર : રાજકોટ જિલ્લો પ્રતિ 18 વર્ષે ભારતના કુંભમેળાનું સ્થળ-ભાડભૂત : ભરૂચ જિલ્લો કવિ કલાપીની કર્મભૂમિ-લાઠી : સુરેન્દ્રનગર જિલ્લો સાત નદીઓનું સંગમસ્થાન-વૌઠા : અમદાવાદ જિલ્લો દેવાધિદેવ મહાદેવનું ભવ્ય શિવાલય-બિલેશ્વર : રાજકોટ જિલ્લો પ્રતિ 18 વર્ષે ભારતના કુંભમેળાનું સ્થળ-ભાડભૂત : ભરૂચ જિલ્લો કવિ કલાપીની કર્મભૂમિ-લાઠી : સુરેન્દ્રનગર જિલ્લો સાત નદીઓનું સંગમસ્થાન-વૌઠા : અમદાવાદ જિલ્લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) નીચે દર્શાવેલ જોડકા પૈકી અયોગ્ય જોડ શોધો. ગરમ-ઠંડા પાણીના કુંડ ધરાવતું સહેલગાહ સ્થળ-તુલસીશ્યામ : ગીર સોમનાથ જિલ્લો મચ્છુ નદીના કિનારે આવેલ પ્રસિદ્ધ સ્થળ-વાંકાનેર : મોરબી જિલ્લો વનરાજ ચાવડાએ વસાવેલ યાદગાર સ્થળ-ચાંપાનેર : અમરેલી જીલ્લો સુલતાન અહમદશાહે વસાવેલું શહેર-હિંમતનગર : સાબરકાંઠા જિલ્લો ગરમ-ઠંડા પાણીના કુંડ ધરાવતું સહેલગાહ સ્થળ-તુલસીશ્યામ : ગીર સોમનાથ જિલ્લો મચ્છુ નદીના કિનારે આવેલ પ્રસિદ્ધ સ્થળ-વાંકાનેર : મોરબી જિલ્લો વનરાજ ચાવડાએ વસાવેલ યાદગાર સ્થળ-ચાંપાનેર : અમરેલી જીલ્લો સુલતાન અહમદશાહે વસાવેલું શહેર-હિંમતનગર : સાબરકાંઠા જિલ્લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાત રાજ્યમાં આવેલ રાજકોટ જિલ્લાને કયા તમામ (ચારેય) જિલ્લાઓની હદ સ્પર્શે છે ? બોટાદ, મોરબી, અમરેલી, સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ દેવભૂમિ દ્વારકા, ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી મોરબી, બોટાદ, ભાવનગર, જામનગર બોટાદ, મોરબી, અમરેલી, સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ દેવભૂમિ દ્વારકા, ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી મોરબી, બોટાદ, ભાવનગર, જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP