ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાત રાજ્યના ખેડા જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? છોટાઉદેપુર આણંદ મહીસાગર અરવલ્લી છોટાઉદેપુર આણંદ મહીસાગર અરવલ્લી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાને કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? અમદાવાદ મોરબી ભાવનગર બોટાદ અમદાવાદ મોરબી ભાવનગર બોટાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ડાયનાસોરના ઈંડાનુ અવશેષ સ્થળ રૈયાલી કયા જિલ્લામાં આવેલું છે ? તાપી સુરત મહીસાગર વડોદરા તાપી સુરત મહીસાગર વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) હળવદ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? રાજકોટ અમદાવાદ મોરબી સુરત રાજકોટ અમદાવાદ મોરબી સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) દરિયાઈ ખનીજ તેલનું ઉદ્ભવનસ્થાન આલિયા બેટ કયા જિલ્લામાં આવેલું છે ? આણંદ જામનગર ભરૂચ અમદાવાદ આણંદ જામનગર ભરૂચ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP