સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતનું પ્રથમ સ્પેસ મ્યુઝિયમ ક્યાં નિર્માણ પામ્યું છે ? ભોપાલ બેંગ્લોર હૈદરાબાદ દિલ્હી ભોપાલ બેંગ્લોર હૈદરાબાદ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સ્ક્રેમજેટ એન્જિનમાં પ્રવાહી ઇંધણ તરીકે શું ઉપયોગમાં લેવાય છે ? હિલિયમ ઓક્સિજન હિલિયમ હાઈડ્રાઈડ હાઈડ્રોજન હિલિયમ ઓક્સિજન હિલિયમ હાઈડ્રાઈડ હાઈડ્રોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચંદ્રયાન-2 નું પ્રક્ષેપણ કયા રોકેટ દ્વારા કરવામાં આવ્યું હતું ? પ્રજ્ઞાન વિરાટ વિક્રમ બાહુબલી પ્રજ્ઞાન વિરાટ વિક્રમ બાહુબલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જાણીતા વૈજ્ઞાનિક અબ્દુલ કલામ પરથી નામકરણ થયેલ કલામ ટાપુ કયા રાજ્યમાં આવેલો છે ? આંધ્રપ્રદેશ ઓડિશા તમિલનાડુ કેરલ આંધ્રપ્રદેશ ઓડિશા તમિલનાડુ કેરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રાષ્ટ્રીય દૂર સંવેદન કેન્દ્ર ભારતમાં કયા સ્થળે આવેલ છે ? ભોપાલ દહેરાદૂન બેંગલોર અમદાવાદ ભોપાલ દહેરાદૂન બેંગલોર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP