સામાન્ય વિજ્ઞાન (General Science) ધ્રુવનો તારો હંમેશા કઈ દિશામાં હોય છે ? પશ્ચિમ દક્ષિણ ઉત્તર પૂર્વ પશ્ચિમ દક્ષિણ ઉત્તર પૂર્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પાણીની મહત્તમ ઘનતા કયા તાપમાને હોય છે ? 10°C 30°C 0°C 4°C 10°C 30°C 0°C 4°C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'એન્ડોસ્કોપી' કયા રોગના નિદાન માટેની તબીબી પદ્ધતિ છે ? હિપેટાઇટિસ પેટના રોગના એઈડ્સ ટ્યુબર ક્લોસિસ હિપેટાઇટિસ પેટના રોગના એઈડ્સ ટ્યુબર ક્લોસિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારત 'અવકાશ વિજ્ઞાન ક્ષેત્ર' સાથે સંબંધિત 'ભાસ્કર' શું છે ? અવકાશયાત્રી કુત્રિમ ઉપગ્રહ અવકાશી પ્રયોગશાળા અવકાશયાન અવકાશયાત્રી કુત્રિમ ઉપગ્રહ અવકાશી પ્રયોગશાળા અવકાશયાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિટામિન 'ડી' ની ઊણપથી કયો રોગ થાય છે ? રકતપિત કબજિયાત રતાંધણાપણું સુકતાન રકતપિત કબજિયાત રતાંધણાપણું સુકતાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP