સામાન્ય વિજ્ઞાન (General Science) અજારક શ્વસનતંત્ર માટે શું સાચું છે ? ઘણા એવા પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન થાય છે. ઓક્સિજનની હાજરીમાં થાય છે. અંતિમ ઉત્પાદક CO2 છે. તે ફક્ત કોષરસમાં થાય છે. ઘણા એવા પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન થાય છે. ઓક્સિજનની હાજરીમાં થાય છે. અંતિમ ઉત્પાદક CO2 છે. તે ફક્ત કોષરસમાં થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યમાંથી આવતા પ્રકાશને શું કહેવાય ? સૂર્યાઘાત અરોરા આપેલ માંથી એક પણ નહીં આલ્બેડો સૂર્યાઘાત અરોરા આપેલ માંથી એક પણ નહીં આલ્બેડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બ્યુટેનનું આણ્વિય સૂત્ર કયું છે ? CH4 C6H14 C2H6 C4H10 CH4 C6H14 C2H6 C4H10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વનસ્પતિને પ્રકાશસંશ્લેષણની ક્રિયા માટે શું જરૂરી નથી ? સૂર્યપ્રકાશ પાણી કાર્બન ડાયોક્સાઇડ સ્ટાર્ચ સૂર્યપ્રકાશ પાણી કાર્બન ડાયોક્સાઇડ સ્ટાર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કેરોસીનમાં કેટલા સુધીના હાઇડ્રોકાર્બન હોય છે ? C15 થી C18 C1 થી C4 C5 થી C12 C12 થી C15 C15 થી C18 C1 થી C4 C5 થી C12 C12 થી C15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP