સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કઈ મિશ્ર ધાતુ છે ? ગેલિયમ 22 કેરેટનું સોનું 24 કેરેટનું સોનું સિલ્વર ગેલિયમ 22 કેરેટનું સોનું 24 કેરેટનું સોનું સિલ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વાતાવરણમાં પરિવર્તન અને મોસમ સંબંધી વિજ્ઞાનને શું કહે છે ? મેટરીયોલોજી મેટલેગ્રાફી મેમોગ્રાફી ઈકોનોગ્રાફી મેટરીયોલોજી મેટલેગ્રાફી મેમોગ્રાફી ઈકોનોગ્રાફી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'લાફિંગ ગેસ' એટલે કયો વાયુ ? કાર્બન મોનોક્સાઈડ સલ્ફર ડાયોક્સાઇડ હાઈડ્રોજન પેરોક્સાઈડ નાઈટ્રસ ઓક્સાઈડ કાર્બન મોનોક્સાઈડ સલ્ફર ડાયોક્સાઇડ હાઈડ્રોજન પેરોક્સાઈડ નાઈટ્રસ ઓક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પૃથ્વી ઉપરનો નીચે પૈકી સૌથી સખત પદાર્થ કયો છે ? હીરો પ્લેટિનમ લોખંડ સોનું હીરો પ્લેટિનમ લોખંડ સોનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પેન્સિલમાં શું વપરાય છે ? ફોસ્ફરસ ગ્રેફાઈટ સિલિકોન કોલસો ફોસ્ફરસ ગ્રેફાઈટ સિલિકોન કોલસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP