સામાન્ય વિજ્ઞાન (General Science) સંગીતના સાધનો બનાવવા કઈ મિશ્ર ધાતુ વપરાય છે ? મેગ્નેશિયમ સ્ટીલ સ્ટેનલેસ સ્ટીલ પિત્તળ મેગ્નેશિયમ સ્ટીલ સ્ટેનલેસ સ્ટીલ પિત્તળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નેનો કણનું કદ કેટલું હોય છે ? 1-100 nm 10-100 nm 1-10 nm 1-1000 nm 1-100 nm 10-100 nm 1-10 nm 1-1000 nm ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મધમાખીના વિષ (ઝેર)માં કયો પદાર્થ હોય છે ? મેલેટિન લાઈમ કેલ્શિયમ ફોસ્ફેટ પેટિસન મેલેટિન લાઈમ કેલ્શિયમ ફોસ્ફેટ પેટિસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગરમી મળતા 'ઊર્ધ્વપાતનની' ઘટના થતી હોય તેવા પદાર્થો કયા છે ? કપૂર અને નવસાર મીઠું અને હળદર મોરથુથું અને ફટકડી સંચળ અને ચિરોડી કપૂર અને નવસાર મીઠું અને હળદર મોરથુથું અને ફટકડી સંચળ અને ચિરોડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયું પક્ષી કુદરતમાં સફાઈ કામદાર તરીકે કામ કરતું નથી ? કાગડો કબૂતર સમડી ગીધ કાગડો કબૂતર સમડી ગીધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP