ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) વસ્તીગણતરી 2011 મુજબ ગુજરાતમાં સાક્ષરતાનો દર શું છે ? 76% 78% 72% 74% 76% 78% 72% 74% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં ફ્લોરસ્પારના જથ્થા નીચેના પૈકી કયા સ્થળે મળી આવ્યા છે ? નૌતિટોકરી ડુંગર ગામ આંબાડુંગર ઉપરના તમામ નૌતિટોકરી ડુંગર ગામ આંબાડુંગર ઉપરના તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) રણ આગળ વધતું અટકાવવા શું વાવવામાં આવે છે ? ચેરનાં વૃક્ષો ગાંડા બાવળ રતનજ્યોત મેન્ગ્રોવ ચેરનાં વૃક્ષો ગાંડા બાવળ રતનજ્યોત મેન્ગ્રોવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) અલિયાબેટ કઈ નદીના મુખ પ્રદેશમાં આવેલો છે ? નર્મદા તાપી મહી સાબરમતી નર્મદા તાપી મહી સાબરમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સાબરમતી નદી ખંભાતના અખાતને મળે છે ત્યાં તેનો પટ 7 કિલોમીટર પહોળો છે. જેને કયા નામે ઓળખાય છે ? સાબરમતીની ખાડી સુવાલીની ખાડી ખંભાતની ખાડી કોપાલાની ખાડી સાબરમતીની ખાડી સુવાલીની ખાડી ખંભાતની ખાડી કોપાલાની ખાડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP