ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ખાનગી ક્ષેત્રે રિલાયન્સ પેટ્રોલિયમ લિ. દ્વારા સ્થાપવામાં આવેલી એક માત્ર રિફાઇનરી ક્યાં આવેલી છે ? મુંબઈ જામનગર ગુવાહાટી ચેન્નઈ મુંબઈ જામનગર ગુવાહાટી ચેન્નઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભારતના સૌથી જૂના પર્વતો કયા છે ? વિંધ્યા સાતપુડા અરવલ્લી નીલગીરી વિંધ્યા સાતપુડા અરવલ્લી નીલગીરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ઘોરાડ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ? કચ્છ ભાવનગર જુનાગઢ સુરેન્દ્રનગર કચ્છ ભાવનગર જુનાગઢ સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) દુનિયામાં ભાગ્યે જ મળતું વુલેસ્ટોનાઈટ ખનીજ ગુજરાતના કયા જિલ્લામાં મળી આવે છે ? જામનગર કચ્છ ખેડા બનાસકાંઠા જામનગર કચ્છ ખેડા બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગીર જંગલ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ? અમરેલી જુનાગઢ રાજકોટ બનાસકાંઠા અમરેલી જુનાગઢ રાજકોટ બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP