ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાત શેના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાને છે ? રાય એરંડા તમાકુ તલ રાય એરંડા તમાકુ તલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સૌરાષ્ટ્રની સૌથી લાંબામાં લાંબી નદી કઈ છે ? ભોગાવો આજી ભાદર મોજ ભોગાવો આજી ભાદર મોજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પાલનપુર નજીક અરવલ્લી પર્વતના ભાગરૂપે કઈ ટેકરીઓ આવેલી છે ? જૈસોરની માંડવીની આરાસુરની ગીરની જૈસોરની માંડવીની આરાસુરની ગીરની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સમગ્ર ગુજરાતમાં સરેરાશ વાર્ષિક વરસાદ કેટલા સે.મી. થાય છે ? 80 સે.મી. 83 સે.મી. 82 સે.મી. 81 સે.મી. 80 સે.મી. 83 સે.મી. 82 સે.મી. 81 સે.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) વસ્તીગણતરી 2011 મુજબ રાજ્યમાં વસ્તી ગીચતા (પ્રતિ ચો.કિ.) કેટલી છે ? 338 318 328 308 338 318 328 308 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP