સામાન્ય જ્ઞાન (GK) શારદા એક્ટ કઈ બાબત સાથે સંકળાયેલ છે ? સ્ત્રી સશક્તિકરણ માટે છૂટાછેડા અટકાવવા માટે બાળ લગ્નો અટકાવવા માટે ઘરેલું હિંસા અટકાવવા માટે સ્ત્રી સશક્તિકરણ માટે છૂટાછેડા અટકાવવા માટે બાળ લગ્નો અટકાવવા માટે ઘરેલું હિંસા અટકાવવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) લેડી વીથ લૅમ્પ (Lady with Lamp) તરીકે કોણ પ્રખ્યાત છે ? ફ્લોરેન્સ નાઈટિંગેલ સરોજિની નાયડુ મેડમ ભીખાઈજી કામા ક્વીન વીકટોરીયા ફ્લોરેન્સ નાઈટિંગેલ સરોજિની નાયડુ મેડમ ભીખાઈજી કામા ક્વીન વીકટોરીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) એક ટન કાગળ બનાવવા માટે આશરે કેટલા હજાર લિટર પાણી વપરાય છે ? 25 40 30 35 25 40 30 35 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) મરાલ એટલે કયું પક્ષી ? હંસ બાજ કબૂતર મોર હંસ બાજ કબૂતર મોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પૌરાણિક પરંપરા અનુસાર દેવોના પ્રથમ સ્થપતિ કોણ હતા ? વિશ્વકર્મા કાર્તિકેય નારદ કામદેવ વિશ્વકર્મા કાર્તિકેય નારદ કામદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP