સામાન્ય જ્ઞાન (GK) ભારત દેશનો રાષ્ટ્રીય મુદ્રાલેખ કયો છે ? સત્યમેવ જયતે સત્ય વિજયતે જય સચ્ચિદાનંદ સત્યમ, શિવમ, સુન્દરમ સત્યમેવ જયતે સત્ય વિજયતે જય સચ્ચિદાનંદ સત્યમ, શિવમ, સુન્દરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કઈ ઋતુમાં વૃક્ષોને નવા પાંદડા ફૂટે છે ? શિશિર શરદ વર્ષા વસંત શિશિર શરદ વર્ષા વસંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'ગેટ વે ઓફ ઈન્ડિયા' ક્યાં આવેલો છે ? ચેન્નાઈ દિલ્હી મુંબઈ કલકત્તા ચેન્નાઈ દિલ્હી મુંબઈ કલકત્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતના સર્વપ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ? ડૉ.રાજેન્દ્રપ્રસાદ ડૉ.બાબાસાહેબ આંબેડકર ડૉ.રાધાકૃષ્ણન પં.જવાહરલાલ નેહરુ ડૉ.રાજેન્દ્રપ્રસાદ ડૉ.બાબાસાહેબ આંબેડકર ડૉ.રાધાકૃષ્ણન પં.જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાત રાજભવનના ઈન-હાઉસ મેગેઝીનનું નામ શું છે ? ગુજરાત દ્રષ્ટિ આરંભ યતકિંચિત ગુજરાત દ્રષ્ટિ આરંભ યતકિંચિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP