સામાન્ય જ્ઞાન (GK)
આગમ સાહિત્યના સૌથી મોટા વૃતિકાર તરીકે કયા જૈન વિદ્વાન ખ્યાતિ પામ્યા હતા ?

નરચંદ્રસૂરિ
શાલિભદ્રસૂરિ
માણિક્યચંદ્રસૂરિ
મલયગીરીસૂરિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કવિ યશ્વચંદ્ર એ કયા ગ્રંથમાં સિદ્ધરાજ ના અધ્યક્ષપણા નીચે થયેલા શ્વેતાંબર-દિગંબર આચાર્ય વચ્ચેના વાદવિવાદ નું આબેહૂબ નિરૂપણ કર્યું હતું ?

ગણદપૅણ
કથારત્નાકર
મુનિસુવ્રતચરિત
મુદ્રિતકુમુદચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી મહત્વના દિવસ અંગેનું અયોગ્ય જોડકુ પસંદ કરો.

વિશ્વ શિક્ષણ દિવસ - 5 એપ્રિલ
વિશ્વ શિક્ષક દિવસ - 5 ઓક્ટોબર
રાષ્ટ્રીય શિક્ષક દિવસ - 5 સપ્ટેમ્બર
રાષ્ટ્રીય શિક્ષણ દિવસ - 11 નવેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેના વિધાનો પૈકી સાચું / સાચા વિધાન / વિધાનો પસંદ કરો.
૧. મૈત્રક રાજાઓની પ્રશસ્તિ ગઘમાં રચાતી.
૨. રાષ્ટ્રકૂટ રાજાઓની પ્રશસ્તિ પઘ માં રચાતી.

૧,૨
માત્ર ૧
એક પણ નહીં
માત્ર ૨

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતના સ્થાપત્ય અંગે અયોગ્ય જોડકુ પસંદ કરો.

લકુલીશ મંદિર - પાવાગઢ, પંચમહાલ
ધર્માદિત્ય મંદિર - પ્રાચી, જુનાગઢ
હરીશ્વંદ્રની ચોરી - વડનગર, મહેસાણા
નવલખા મંદિર - ધૂમલી, જામનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP