સામાન્ય જ્ઞાન (GK) ગુજરાતમાં આવેલી ઐતિહાસિક વાવ અને તેના પ્રકાર અગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. દાદા હરીની વાવ-નંદા ચંપાની વાવા-નંદા રાણકી વાવ-જયા અડાલજની વાવ-જયા દાદા હરીની વાવ-નંદા ચંપાની વાવા-નંદા રાણકી વાવ-જયા અડાલજની વાવ-જયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાત વિસ્તારનું ગુર્જરત્રા(ગુજરાત) નામ કયા શાસકના સમયમાં પ્રચલિત થયું ? કુમારપાળ ભીમદેવ પ્રથમ સિધ્ધરાજ જયસિંહ મૂળરાજ પ્રથમ કુમારપાળ ભીમદેવ પ્રથમ સિધ્ધરાજ જયસિંહ મૂળરાજ પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કયા સ્થળે રથ મંદિર આવેલું /આવેલા છે ? મહાબલીપુરમ્ આપેલ તમામ હમ્પી કોણાર્ક મહાબલીપુરમ્ આપેલ તમામ હમ્પી કોણાર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળની યાદીમાં સામેલ 'વિશ્વનું સૌથી મોટું ઓપન એર મ્યુઝિયમ' ક્યાં આવેલું છે ? કોણાર્ક સિક્રી મહાબલીપુરમ્ હમ્પી કોણાર્ક સિક્રી મહાબલીપુરમ્ હમ્પી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાતમાં પ્રાચીન શાસક અને તેની રાજધાની અંગે અયોગ્ય જોડકું પસંદ કરો. ચાવડા - દ્વારવતી ગુપ્ત - ગિરિનગર મૈત્રક - વલભી સોલંકી - પાટણ ચાવડા - દ્વારવતી ગુપ્ત - ગિરિનગર મૈત્રક - વલભી સોલંકી - પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP