સામાન્ય જ્ઞાન (GK)
પ્રાચીન સાહિત્ય અને તેના રચયિતા અંગે અયોગ્ય જોડકું પસંદ કરો.

મયૂરશતક - મયૂર ભટ્ટ
રત્નાવલી - કવિ ભટ્ટી
નાગાનંદ - હર્ષવર્ધન
કાદમ્બરી - બાણભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'ડોક્ટ્રિન ઓફ લેપ્સ' સાથે કયો ગવર્નર જનરલ જોડાયેલો છે ?

વોરન હેસ્ટિંગ્સ
વિલિયમ બેન્ટિક
ડેલહાઉસી
રોબર્ટ ક્લાઈવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કયો એક્ટએ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને નિયંત્રણમાં લેવા માટેનું પ્રથમ પગથિયું હતું ?

પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784
ચાર્ટર એક્ટ 1813
નિયામક ધારો 1773
ચાર્ટર એક્ટ 1833

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય બંધારણની કઈ અનુસૂચિમાં પક્ષપલટા વિરોધી કાયદા અંગેની જોગવાઈ છે ?

પાંચમી અનુસૂચિ
આઠમી અનુસૂચિ
બીજી અનુસૂચિ
દસમી અનુસૂચિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP