સામાન્ય જ્ઞાન (GK) ચપચાર કુટ ઉત્સવ કયા રાજ્યમાં મનાવાય છે ? આસામ અરુણાચલ પ્રદેશ સિક્કિમ મિઝોરમ આસામ અરુણાચલ પ્રદેશ સિક્કિમ મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતનું રાષ્ટ્રગીત વંદે માતરમ્ બંકિમચંદ્ર ચેટરજીએ મૂળ કઈ ભાષામાં લખ્યું હતું ? સંસ્કૃત પાલી અંગ્રેજી બંગાળી સંસ્કૃત પાલી અંગ્રેજી બંગાળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતના ભાગલા સમયે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ કોણ હતા ? મહાત્મા ગાંધી જે. બી. કૃપલાણી અબુલ કલામ આઝાદ સરદાર પટેલ મહાત્મા ગાંધી જે. બી. કૃપલાણી અબુલ કલામ આઝાદ સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) હિંદ છોડો આંદોલન દરમિયાન નીચેનામાંથી કોને ગાંધીજી સાથે આગાખાન પેલેસમાં નજરબંધ કરવામાં આવ્યા હતા ? સરોજિની નાયડુ રાજેન્દ્ર પ્રસાદ આચાર્ય જે.બી કૃપલાણી જયપ્રકાશ નારાયણ સરોજિની નાયડુ રાજેન્દ્ર પ્રસાદ આચાર્ય જે.બી કૃપલાણી જયપ્રકાશ નારાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) હિંદ છોડો આંદોલન દરમિયાન ધરપકડ બાદ નીચેનામાંથી કોણ હજારીબાગ સેન્ટ્રલ જેલની દિવાલ કૂદી ફરાર થઈ ગયા હતા ? રાજેન્દ્ર પ્રસાદ રામમનોહર લોહિયા આચાર્ય જે.બી કૃપલાણી જયપ્રકાશ નારાયણ રાજેન્દ્ર પ્રસાદ રામમનોહર લોહિયા આચાર્ય જે.બી કૃપલાણી જયપ્રકાશ નારાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP