સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કયા રાજ્યમાં લોકસભામાં અનુસૂચિત જનજાતિ માટે સૌથી વધુ અનામત બેઠકો ફાળવાયેલી છે ? મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ ગુજરાત બિહાર મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ ગુજરાત બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'બાલનારાયણાવતાર' બિરૂદ કયા સોલંકી શાસકે ધારણ કર્યું હતું ? ભીમદેવ બીજો અજયપાલ મૂળરાજ બીજો કુમારપાલ ભીમદેવ બીજો અજયપાલ મૂળરાજ બીજો કુમારપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) અભિલેખોમાં કયા શાસકને 'ઉમાપતિવરલબ્ધપ્રસાદ' કહ્યો છે ? ત્રિભુવનપાલ કુમારપાલ સિધ્ધરાજ જયસિંહ અજયપાલ ત્રિભુવનપાલ કુમારપાલ સિધ્ધરાજ જયસિંહ અજયપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કલચુરિ સંવત ઈ.સ.ના કયા વર્ષમાં શરૂ થયું હતું ? ઈ.સ.56 ઈ.સ.49 ઈ.સ.156 ઈ.સ.249 ઈ.સ.56 ઈ.સ.49 ઈ.સ.156 ઈ.સ.249 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કડિયા ડુંગરની તળેટીમાં એક શિલામય સિંહ સ્તંભ આવેલો છે, તે કયા ધર્મ સાથે સંકળાયેલો છે ? વૈષ્ણવ બૌદ્ધ જૈન શૈવ વૈષ્ણવ બૌદ્ધ જૈન શૈવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP