સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો. વેણીભાઈ મીલ-ભાવનગર પરશુરામ પોટરીઝ-વડોદરા મહારાણા મિલ-પોરબંદર આઈના મહેલ-ભુજ વેણીભાઈ મીલ-ભાવનગર પરશુરામ પોટરીઝ-વડોદરા મહારાણા મિલ-પોરબંદર આઈના મહેલ-ભુજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પુલીયાટ્ટમ લોકનૃત્ય કયા રાજ્યનું છે ? કેરળ આંધ્ર પ્રદેશ તમિલનાડુ કર્ણાટક કેરળ આંધ્ર પ્રદેશ તમિલનાડુ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ડૉ. વેમ્પતી ચિના સત્યમ કયા નૃત્ય સાથે સંકળાયેલા છે ? કથક કુચીપુડી ભરતનાટ્યમ મણિપુરી કથક કુચીપુડી ભરતનાટ્યમ મણિપુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 11મી સદીના કાશ્મીરના પંડિત કવિ ___ એ 'રામાયણ મંજરી', 'ભારત મંજરી' અને 'બૃહત્કથા મંજરી'ની રચના કરી હતી. ક્ષેમેન્દ્ર શ્રીહર્ષ કલ્હણ પદ્મગુપ્ત ક્ષેમેન્દ્ર શ્રીહર્ષ કલ્હણ પદ્મગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વ્યક્તિગત સત્યાગ્રહના પ્રથમ સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવેની પસંદગી કરવામાં આવી અને બીજા સત્યાગ્રહી તરીકે ___ ની પસંદગી કરવામાં આવી. રવિશંકર મહારાજ વિઠ્ઠલભાઈ પટેલ જવાહરલાલ નહેરુ સરદાર પટેલ રવિશંકર મહારાજ વિઠ્ઠલભાઈ પટેલ જવાહરલાલ નહેરુ સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP