GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) માનવશરીરમાં સૌથી મોટો કોષ કયો ? સ્નાયુકોષ ચેતાકોષ લસિકાકોષ રૂધિરકોષ સ્નાયુકોષ ચેતાકોષ લસિકાકોષ રૂધિરકોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) કઠિન કામ કરનાર પુરુષને દૈનિક કેટલા કેલરીની જરૂરિયાત છે ? 3500 કેલરી 2500 કેલરી 3000 કેલરી 2100 કેલરી 3500 કેલરી 2500 કેલરી 3000 કેલરી 2100 કેલરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) આપેલી શ્રેણીમાં પ્રશ્નચિહ્ન જગ્યાએ શું આવશે ? 12, 24, 72, 144, 432, ? 728 1296 864 852 728 1296 864 852 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) 35-[23-{19-(15-?)}]=12×2÷½ પ્રશ્નચિહ્ન જગ્યાએ શું આવશે ? 38 34 32 36 38 34 32 36 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) એક વર્તુળનો પરિઘ અને તેની ત્રિજ્યા વચ્ચેનો તફાવત 74 સે.મી. છે. તો તે વર્તુળનું ક્ષેત્રફળ શોધો. 496 સે.મી² 356 સે.મી² 586 સે.મી² 616 સે.મી² 496 સે.મી² 356 સે.મી² 586 સે.મી² 616 સે.મી² ANSWER DOWNLOAD GUJARATI MCQ APP