GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) કોમ્પ્યુટરમાં ફોન્ટ પોઈન્ટમાં માપવામાં આવે છે. એક ઈંચ બરાબર કેટલા પોઈન્ટ ? 48 72 24 36 48 72 24 36 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) ‘H2O' (એચટુઓ) ને ‘H2O’ માં બદલવા માટે કઈ ઈફેક્ટ ઉપયોગી છે ? સુપર સ્ક્રિપ્ટ સ્મોલ કેપ્સ સબસ્ક્રિપ્ટ એમ્બોસ સુપર સ્ક્રિપ્ટ સ્મોલ કેપ્સ સબસ્ક્રિપ્ટ એમ્બોસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) કોમ્પ્યુટરમાં કામગીરી દરમિયાન માઉસ વડે શબ્દને કેવી રીતે સિલેક્ટ કરી શકાય ? ડ્રેગ ઇમેજ આઉટસાઈડ Ctrl + ક્લીક કરીને બે ક્લીક કરીને એક ક્લીક કરીને ડ્રેગ ઇમેજ આઉટસાઈડ Ctrl + ક્લીક કરીને બે ક્લીક કરીને એક ક્લીક કરીને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) કોમ્પ્યુટરમાં English to Gujarati મેનુ બદલવાનો સાચો ક્રમ કયો ? Start → Programme → Default Programme → Control Panel → Gujarati → OK Start → Control Panel → Format → Gujarati → Ok Start → Control Panel → Clock, Language and Region → Language and Region → Format → Gujarati → OK Start → Document → Format → Gujarati → Ok Start → Programme → Default Programme → Control Panel → Gujarati → OK Start → Control Panel → Format → Gujarati → Ok Start → Control Panel → Clock, Language and Region → Language and Region → Format → Gujarati → OK Start → Document → Format → Gujarati → Ok ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) એમ.એસ.આઉટલુકમાં નીચેનામાંથી કયું કાર્ય કરી શકાય છે ?(1) એડ્રેસ બુક (2) એટેચમેન્ટ (3) સિગ્નેચર ફક્ત 3 ફક્ત 1 આપેલ તમામ 1 અને 2 ફક્ત 3 ફક્ત 1 આપેલ તમામ 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP