GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) જો ભાડું એડવાન્સમાં ચૂકવેલ હોય તો તે ક્યા પ્રકારનું ખાતું ગણાય ? ઉપજનું ખાતું ખર્ચનું ખાતું વ્યક્તિગત ખાતું રોકડ ખાતું ઉપજનું ખાતું ખર્ચનું ખાતું વ્યક્તિગત ખાતું રોકડ ખાતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) ક્યા ખાતાની બાકી હંમેશા ઉધાર થાય છે ? કમિશન ખાતાની વટાવ ખાતાની બેન્ક ખાતાની રોકડ ખાતાની કમિશન ખાતાની વટાવ ખાતાની બેન્ક ખાતાની રોકડ ખાતાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) નામામાં કોઈ પણ પ્રકારના વ્યવહારની નોંધ કોના આધારે થાય છે ? આમનોંધ ખાતાવહી વાઉચર પત્રક આમનોંધ ખાતાવહી વાઉચર પત્રક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) જ્યારે ગ્રાહક વેચેલો માલ પરત આપે તો તેની સાથે નીચેનામાંથી ક્યો દસ્તાવેજ આપે છે ? ઉધારચિઠ્ઠી ચેક જમાચિઠ્ઠી હૂંડી ઉધારચિઠ્ઠી ચેક જમાચિઠ્ઠી હૂંડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) ઘસારાફંડના રોકાણો ક્યાં દર્શાવાય છે ? નફા-નુકસાન ખાતામાં આવક બાજુ પાકાં-સરવૈયામાં મિલકત-લેણાં બાજુ નફા-નુકસાન ખાતામાં ખર્ચ બાજુ પાકાં-સરવૈયામાં મૂડી-દેવાં બાજુ નફા-નુકસાન ખાતામાં આવક બાજુ પાકાં-સરવૈયામાં મિલકત-લેણાં બાજુ નફા-નુકસાન ખાતામાં ખર્ચ બાજુ પાકાં-સરવૈયામાં મૂડી-દેવાં બાજુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP