GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
સૌથી વધુ વખત રાષ્ટ્રપતિ શાસનનો ઉપયોગ કયા વડાપ્રધાનના કાર્યકાળ દરમિયાન થયો છે ?

ઇંદિરા ગાંધી
જવાહરલાલ નહેરુ
રાજીવ ગાંધી
ડૉ. મનમોહન સિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
નીચેનામાંથી કોણે ભારતની લોકસભાના સ્પીકર તેમજ ભારતના રાષ્ટ્રપતિ તરીકેના બંને હોદ્દા અલગ અલગ સમયે ભોગવેલ છે ?

કે. આર. નારાયણન
વી. વી. ગીરી
શંકરદયાળ શર્મા
નીલમ સંજીવ રેડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
ભારતના નાગરિકને બંધારણીય ઉપચારોનો મળેલો મૂળભૂત અધિકાર બંધારણની કયા અનુચ્છેદની જોગવાઈ છે ?

અનુચ્છેદ - 34
અનુચ્છેદ - 30
અનુચ્છેદ - 35
અનુચ્છેદ - 32

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
ભારતની લોકસભા અને વિધાનસભા બેઠકોની સંખ્યા ઇ.સ. 2026 સુધી કોઈ ફેરફાર ન કરવાની જોગવાઈ બંધારણના કયા સુધારાથી થઈ છે ?

83મો બંધારણીય સુધારો
84મો બંધારણીય સુધારો
64મો બંધારણીય સુધારો
94મો બંધારણીય સુધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP