GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) ડિબેન્ચર પરતનિધિના રોકાણોનું વ્યાજ કયા ખાતે જમા લેવામાં આવે છે ? આપેલ પૈકી એક પણ નહીં ડિબેન્ચર પરત નિધિ ખાતે નફા-નુકસાન ખાતે ડિબેન્ચર ખાતે આપેલ પૈકી એક પણ નહીં ડિબેન્ચર પરત નિધિ ખાતે નફા-નુકસાન ખાતે ડિબેન્ચર ખાતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) ડિબેન્ચર પરતનિધિના રોકાણો પર થયેલ નફો કયા ખાતે લઈ જવાય છે ? આપેલ પૈકી એક પણ નહીં નફા-નુકશાન ખાતે ડિબેન્ચર પરત નિધિ ખાતે ડિબેન્ચર ખાતે આપેલ પૈકી એક પણ નહીં નફા-નુકશાન ખાતે ડિબેન્ચર પરત નિધિ ખાતે ડિબેન્ચર ખાતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) નાના વેપારીઓ જેમની લેવડ-દેવડ પ્રમાણમાં ઓછી હોય તેઓ લેણદાર-દેવાદારના ખાતાં સામાન્ય રીતે કઈ ખાતાવહીમાં રાખે છે ? સાદી ખાતાવહી ઠામ ખાતાવહી આંકડાવહી સામા દસ્તક ખાતાવહી સાદી ખાતાવહી ઠામ ખાતાવહી આંકડાવહી સામા દસ્તક ખાતાવહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) નીચેનામાંથી કઈ સંસ્થાને ઓડિટરની નિમણૂક માટે ખાસ ઠરાવની જરૂર નથી ? ઓ.એન.જી.સી. સહકારી કંપની રિલાયન્સ કંપની સ્ટેટ બેન્ક ઑફ ઈન્ડિયા ઓ.એન.જી.સી. સહકારી કંપની રિલાયન્સ કંપની સ્ટેટ બેન્ક ઑફ ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) હિસાબોમાં રહેલી ભૂલો, ગોટાળા શોધી કાઢવાએ ઓડિટીંગનો કયો હેતુ છે ? ગૌણ હેતુ આપેલ પૈકી એક પણ નહીં મુખ્ય હેતુ અન્ય હેતુ ગૌણ હેતુ આપેલ પૈકી એક પણ નહીં મુખ્ય હેતુ અન્ય હેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP