GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કોણે 1791 માં બનારસ ખાતે સંસ્કૃત કોલેજની સ્થાપના કરી ?

વૉરન હેસ્ટિંગ્સ
વિલિયમ જહૉન્સ
પંડિત મદનમોહન માલવીયા
જ્હોનાથન ડંકન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કોણ રાજ્ય પુનર્ગઠન આયોગ, 1953 ના સભ્યો હતાં ?
I. સરદાર પટેલ
II. પંડીત હૃદયનાથ કુન્ઝરૂ
III. વી. પી. મેનન
IV. કે. એમ. પાનીકર

ફક્ત I અને II
ફક્ત III અને IV
ફક્ત II અને IV
ફક્ત II અને III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
1773 ના નિયામક ધારા (Regulating Act of 1773) વિશે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. આ ધારા દ્વારા સૌ પ્રથમ વાર ઈસ્ટ ઈન્ડિયા કંપનીના વહીવટી અને રાજકીય કાર્યોને સ્વીકૃતિ મળી.
2. આ ધારા અંતર્ગત બંગાળ તથા મદ્રાસના ગવર્નરો બંગાળના ગવર્નર જનરલના તાબા હેઠળ મૂકવામાં આવ્યા.
3. આ ધારાએ ભારતમાં કેન્દ્રીય વહીવટનો પાયો નાખ્યો.

માત્ર 2 અને 3
1, 2 અને 3
માત્ર 1 અને 3
માત્ર 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP