GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 તાજેતરમાં ભારતીય ક્રિકેટર રીષભ પંતે ICCના પ્રથમ ‘‘પ્લેયર ઓફ મન્થ’’ પુરસ્કાર જીત્યો. ___ દેશની ખેલાડીએ આ પુરસ્કાર મહિલા વર્ગમાં જીત્યો. ઓસ્ટ્રેલિયા વેસ્ટ ઈન્ડીઝ દક્ષિણ આફ્રિકા ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા વેસ્ટ ઈન્ડીઝ દક્ષિણ આફ્રિકા ન્યુઝીલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 ગ્રીનપીસ સાઉથ ઈસ્ટ એશીયાના તાજેતરના અહેવાલ અનુસાર ગયા વર્ષે PM 2.5 હવા પ્રદૂષણના કારણે દિલ્હીમાં આશરે ___ લોકોએ જીવ ગુમાવ્યો. 44,000 34,000 24,000 54,000 44,000 34,000 24,000 54,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 નીચેના પૈકી કઈ દવાને કોરોના માટે આયુષ મંત્રાલય તરફથી પ્રમાણન પ્રાપ્ત થયું છે ? કોરોનાઝીન આપેલ પૈકી કોઈ નહીં કોરોનાક્યોર કારોનાવીર કોરોનાઝીન આપેલ પૈકી કોઈ નહીં કોરોનાક્યોર કારોનાવીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 ઈઝરાયલે ___ ના સહયોગ સાથે એરો-4 (Arrow-4) નામની બેલીસ્ટીક મિસાઈલ શીલ્ડ વિકસાવવાની જાહેરાત કરી છે. રશિયા યુ.એસ.એ. ભારત ફ્રાંસ રશિયા યુ.એસ.એ. ભારત ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 સંયુક્ત રાષ્ટ્રો ખાધ અને કૃષિ સંસ્થાન (The United Nations Food and Agriculture Organization - FAO) અને આર્બર ડે ફાઉન્ડેશને તાજેતરમાં ___ ને 2020 ટ્રી સીટી ઓફ વર્લ્ડ (Tree City of World) તરીકે સ્વિકૃત કર્યુ છે. કોલકત્તા હૈદરાબાદ અમદાવાદ બેંગલુરુ કોલકત્તા હૈદરાબાદ અમદાવાદ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP