GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 તાજેતરમાં હિન્દુસ્તાન એરોનોટીક્સ લીમીટેડે ISRO ને C32 – LH2 આપ્યાં, આ ___ છે. અત્યાર સુધીની સૌથી મોટી કાયોજીનીક પ્રોપેલન્ટ ટેન્ક અત્યાર સુધીનું સૌથી મોટું GSLV માટેનું લોન્ચ પેડ નેનો રડાર સીસ્ટમ જે ઉપગ્રહોની ભ્રમણકક્ષાનું પગેરું લે છે. આપેલ પૈકી કોઈ નહીં અત્યાર સુધીની સૌથી મોટી કાયોજીનીક પ્રોપેલન્ટ ટેન્ક અત્યાર સુધીનું સૌથી મોટું GSLV માટેનું લોન્ચ પેડ નેનો રડાર સીસ્ટમ જે ઉપગ્રહોની ભ્રમણકક્ષાનું પગેરું લે છે. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 ઈગલા (Igla) મિસાઈલ બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં તે ટૂંકી અવધિનું રશિયન મૂળનું મિસાઈલ છે. ઈગલા (Igla) જમીનથી હવાનું રશીયન મેન પોરટેબલ ઈન્ફારેડ હોમીગ મિસાઈલ છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં તે ટૂંકી અવધિનું રશિયન મૂળનું મિસાઈલ છે. ઈગલા (Igla) જમીનથી હવાનું રશીયન મેન પોરટેબલ ઈન્ફારેડ હોમીગ મિસાઈલ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 ___ રાજ્યમાં રીમોના રાષ્ટ્રીય ઉદ્યાન, આરક્ષિત વન, છઠ્ઠા રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે સૂચિત થયું છે. સિક્કિમ આસામ અરૂણાચલ પ્રદેશ તામિલનાડુ સિક્કિમ આસામ અરૂણાચલ પ્રદેશ તામિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 ___ પ્રથમ ખાનગી ભારતીય કંપની છે જેણે સફળતાપૂર્વક ___ નામના સોલીડ પ્રોપલઝન રોકેટ એન્જીનનું પરીક્ષણ કર્યું. SSRY, વિક્રમ-5 સ્કાયરૂટ એરોસ્પેસ, કલામ-5 સ્કાયસ્પેસ એરો સીસ્ટમ્સ, વિજય-1 આપેલ પૈકી કોઈ નહીં SSRY, વિક્રમ-5 સ્કાયરૂટ એરોસ્પેસ, કલામ-5 સ્કાયસ્પેસ એરો સીસ્ટમ્સ, વિજય-1 આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 તાજેતરમાં ભારતના ___ રાજ્યમાં યુનાઈટેડ સ્ટેટ્સ સ્થિત ઈલેક્ટ્રીક કારના નિર્માતા ટેસ્લા ઈન્કે સંપૂર્ણ માલિકીની પેટા કંપની દાખલ કરી. આપેલ પૈકી કોઈ નહીં કેરળ મહારાષ્ટ્ર ગુજરાત આપેલ પૈકી કોઈ નહીં કેરળ મહારાષ્ટ્ર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP