GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ મંદિર ટ્રસ્ટના ચેરમેન બન્યા. તેઓ ___ બાદ ચેરમેન તરીકે નિયુક્ત થનાર બીજા વડાપ્રધાન છે.

પી. વી. નરસિંહા રાવ
જવાહરલાલ નહેરૂ
ઈન્દિરા ગાંધી
મોરારજી દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારત સરકારના મિશન ઈન્દ્રધનુષ 3.0 બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
I. આ કાર્યક્રમ બે તબક્કાઓમાં, 21મી ફેબ્રુઆરી 2021 થી અને 22મી માર્ચ, 2021 થી શરૂ કરવામાં આવશે.
II. આ કાર્યક્રમ સમગ્ર ભારતમાં હાથ ધરવામાં આવશે.
III. મિશન ઈન્દ્રધનુષ 3.0 ભારતમાં વિના મૂલ્યે ગર્ભવતી મહિલાઓ અને બાળકોને રસીકરણ પૂરૂ પાડવાની પહેલ છે.
IV. આ કાર્યક્રમની માર્ગદર્શીકા પ્રમાણે 250 જિલ્લાઓ ઓછા જોખમવાળાં જિલ્લાઓ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યાં છે.

ફક્ત I અને IV
ફક્ત I, II અને III
I, II, III અને IV
ફક્ત II, III અને IV

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
પુરસ્કાર બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

નાગરીક પુરસ્કારો (પદ્મ પુરસ્કારો) સંસ્કૃતિ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવે છે.
આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર મહિલા અને બાળકલ્યાણ મંત્રાલય દ્વારા આપવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP